What We Do
નિવાસી (Residential) સુવિધાઓ: ઘર જેવી ફીલિગ સાથે રહેવા માટેની સુવિધાઓ.
આરોગ્ય સંભાળ (Healthcare): નિયમિત ચેકઅપ, દવાઓ, ડોક્ટર કન્સલ્ટેશન.
શારીરિક અને માનસિક કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ: યોગા, મેડિટેશન, ફિઝિયોથેરાપી વગેરે.
ભોજન વ્યવસ્થા: વૃદ્ધોને પોષક અને સ્વાદિષ્ટ ભોજન આપવાની વ્યવસ્થા.
કેળવણી અને મનોરંજન: પુસ્તકો વાંચવા, સંગીત, અને આર્ટ ક્લાસીસ જેવી પ્રવૃત્તિઓ.